અંકલેશ્વર: છઠપૂજા અને બિહારચૂંટણીના પગલે કામદારોએ પકડી વતનની વાટ, ઉદ્યોગોમાં કામદારોની અછત !
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સહિત પાનોલી અમે ઝઘડિયા જીઆઇડીસીમાં હાલ કામદારોની ભારે અછત સર્જાઈ છે.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સહિત પાનોલી અમે ઝઘડિયા જીઆઇડીસીમાં હાલ કામદારોની ભારે અછત સર્જાઈ છે.
દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતિય મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે,
દિવાળીના વેકેશનને લઇ પ્રવાસન ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.સરકારના જીએસટી રિફોર્મના કારણે હોટલ અને પેકેજના ભાવોમાં ઘટાડો થતા લોકો ટુરનું પ્લાનિંગ કરી રહ્યા છે
શ્રીનગરનો ટ્યૂલિપ ફેસ્ટિવલ હમણાં જ શરૂ થવાનો છે. માર્ચથી એપ્રિલ સુધી ચાલતા આ ટ્યૂલિપ ફેસ્ટિવલમાં લાખો લોકો આવે છે. જો તમે પણ આ વર્ષે ટ્યૂલિપ ગાર્ડન જોવા માટે શ્રીનગર જઈ રહ્યા છો, તો ત્યાંના અન્ય સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા ટુર્સના નામે 90 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભાગાદોડી અને હરીફાઈના યુગમાં લોકોને પોતાના માટે સમય મળતો નથી. પર્યાવરણ બચાવ માટે અને સ્વાસ્થય સારૂ રાખવા સાયક્લિંગ સારી કસરત માનવામાં આવે છે.
હરિયાણાના ફરીદાબાદમાં ફરવા માટે શાનદાર સ્થળો છે. ઘણી ઐતિહાસિક ઇમારતો અને પાર્કમાં વીકેન્ડ પર ટુરિસ્ટસનો જમાવડો લાગી જાય છે.