છોટાઉદેપુર: સેનાના જવાનનું જમ્મુ કાશ્મીરમાં અકસ્માતમાં નિધન,લોકોએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ
જમ્મુ ખાતે અકસ્માતમાં નિધન થતાં તેઓના પાર્થિવ દેહને બોડેલી લાવવામાં આવતા મોટી સંખ્યામાં તમામ સમાજના લોકોએ ભેગા થઈ શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી
જમ્મુ ખાતે અકસ્માતમાં નિધન થતાં તેઓના પાર્થિવ દેહને બોડેલી લાવવામાં આવતા મોટી સંખ્યામાં તમામ સમાજના લોકોએ ભેગા થઈ શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આઇકોનીક પેડેસ્ટેરીયન બ્રિજને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સ્વ. જનરલ બિપીન રાવતનું નામ આપી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે તેવી માંગ
ભાવનગર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માત લઈને લોકોમાં જાગૃતિ આવે જે અંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
હરિપ્રસાદ સ્વામીનું થયું છે દેહાવસાન, નશ્વર દેહને ભકતોના દર્શન માટે આવી રહયાં છે.
વડલી ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. તમામ મૃતકોના પરિવારજનોને AAPના નેતાઓએ સાંત્વના પાઠવી.
ફોટો અને વિડીયોગ્રાફર એસો.ના ઉપક્રમે કાર્યક્રમ, મૃતકોના પરિવારને સથવારો આપવાની ખાતરી.