મહારાષ્ટ્ર : ટ્રકની બ્રેક ફેઇલ થતાં પહેલા કારને ટક્કર મારી, પછી હોટલમાં બેઠેલા લોકોને કચડી નાખ્યા, 10ના મોત, 28 ઘાયલ
હોટલમાં બેઠેલા અનેક લોકોને ટ્રકે કચડી નાખ્યા. અકસ્માત બાદ રોડની બાજુમાં મૃતકો અને ઘાયલોની કતાર લાગી ગઈ હતી.
હોટલમાં બેઠેલા અનેક લોકોને ટ્રકે કચડી નાખ્યા. અકસ્માત બાદ રોડની બાજુમાં મૃતકો અને ઘાયલોની કતાર લાગી ગઈ હતી.
બહેન મોપેડ ચલાવતી હતી અને ભવ્ય પાછળ બેસીને જતો હતો. આ સમયે કાળમુખા ડમ્પરની અડફેટે આવી જતા ભવ્યનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવાર ભાઈ-બહેનને અડફેટે લેતા બહેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી નજીક એક હાઈવા ચાલકે દુધાળા પશુઓને અડફેટે લીધા હતા.
શ્રમજીવી પરિવારને ગફલત ભરી રીતે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કચડી નાખતાં શ્રમિક તેની પત્ની અને બે બાળકો સહિત 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં
અંકલેશ્વર નજીક હાઇવે પર આજરઓજ વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ ગઈ હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા
સુરતના ખોલવડ ગામ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ટ્રક ડીવાઈડર સાથે ભટકાતાં ગંભીર ઇજાના પગલે ચાલકનું મોત નીપજયું હતું.