રાજ્યમાં અકસ્માતોની વણઝાર : અમરેલી અને પંચમહાલમાં સર્જાયા ગંભીર અકસ્માત, 3થી વધુ લોકોના મોત.
રાજ્યમાં આજે અકસ્માતોના અલગ અલગ બનાવોમાં 3થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં આજે અકસ્માતોના અલગ અલગ બનાવોમાં 3થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
મોપેડ સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું
ટ્રફ ચાલકે ઉભી રહેલ બસના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારતા એક મુસાફરનું ગંભીર ઇજાનાં પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું
ખેડા જિલ્લાના મહુધા પંથકમાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 વ્યક્તિને કાળ ભરખી ગયો હતો
ઢોકલીયાના નદી ફળિયા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, ઘરના આંગણામાં રમી રહેલાં બાળક પર ફરી વળી ટ્રક.