ભરૂચ: આમોદની સમા હોટલ પર સોડા લેવા ગયેલ ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા
ટ્રક ચાલક ટ્રકને પાર્ક કરી સોડા લેવા માટે સમા હોટલના કાઉંટર ઉપર ગયો હતો. જ્યાં તેઓને સોડા લીધા બાદ હાર્ટ એટેક આવતા નીચે ઢળી ગયા હતા.....
ટ્રક ચાલક ટ્રકને પાર્ક કરી સોડા લેવા માટે સમા હોટલના કાઉંટર ઉપર ગયો હતો. જ્યાં તેઓને સોડા લીધા બાદ હાર્ટ એટેક આવતા નીચે ઢળી ગયા હતા.....
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 અમરતપુરા ગામ પાસે એક પોલીસકર્મીને ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો,આ ઘટનામાં પોલીસકર્મીનું કરુણ મોત નીપજ્યું હતું
અસુરીયા પાટિયા નજીક ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમે ટ્રક ચાલકનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો
ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાની ઘટનામાં પોલીસે પાંચ ટ્રક ચાલકોની ધરપકડ કરીને ટ્રક પણ જપ્ત કરી હતી,જ્યારે પોલીસે બેફામ બનેલા ટ્રક ચાલકોનું સરઘસ કાઢીને તેઓની સાન ઠેકાણે લાવી
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ટ્રક ડ્રાઈવરો માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવતો આદેશ જારી કર્યો છે. આનાથી ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરોમાં ચિંતા ફેલાઈ છે કારણ કે તેનાથી રોજગારમાં ભેદભાવ વધી શકે છે.
શુક્લતીર્થ નજીક ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે નશામાં ધૂત ડમ્પર ચાલકને લોકોએ પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેડીલા કંપની નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું