સુરત : ઊંભેળ ગામે હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાંથી 80 લાખનો ગાંજો ઝડપાયો, ચાલક વોંટેડ
પાર્કિંગમાં એક કન્ટેનર ટ્રક પાર્ક કરી, પોલીસે તપાસ કરતાં ચાલક હાજર હતો નહિ, ગાંજાનો જથ્થો ભરેલી 30 પ્લાસ્ટિકની ગુણો મળી
પાર્કિંગમાં એક કન્ટેનર ટ્રક પાર્ક કરી, પોલીસે તપાસ કરતાં ચાલક હાજર હતો નહિ, ગાંજાનો જથ્થો ભરેલી 30 પ્લાસ્ટિકની ગુણો મળી
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે એક ચોર ટોળકીના 6 સાગરીતોને ઝડપી પાડી છે. જે ટોળકી ડુપ્લિકેટ ચાવીથી ટ્રક અને ડમ્પર ચોરી કરી ઓછી કિંમતે વેચી નાખતી હતી.
પંથકમાં એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદ જતી ટ્રકમાંથી સોપારીની ગુણો અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આજે વહેલી સવારે એક સાથે 6 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર વધતાં અકસ્માતોના કારણે ગડખોલ પાટિયા નજીકનો વિસ્તાર એક્સિડન્ટ ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે.
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ ભભૂકી ઉઠી હતી.