ભરૂચ : વાગરાના પાણીયાદરા ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, બે વ્યક્તિના મોત
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિઓના ઘટના.સ્થળ પર મોત નિપજ્યા
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિઓના ઘટના.સ્થળ પર મોત નિપજ્યા
અંકલેશ્વર હાંસોટ રોડ પર ફરી એકવાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરના એશિયાડ નગર નજીક પૂરઝડપે જતી ટ્રકની ટકકરે બાઇક સવાર એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય યુવાનને ઇજા પહોંચી હતી
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે ટ્રકમાં વેલ્ડીંગની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી
ગુજરાત રાજ્યમાં આજે બુધવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટી જતાં સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા,
ભરૂચના વાલિયા મામલતદારે વાલિયા-વાડી માર્ગ પર જબુગામ ગામ પાસેથી રોયલ્ટી વિનાની ચાર ટ્રકો પકડી ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક એક ટ્રકના ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગમાં ટાયર સળગી ઉઠતાં ધૂમાડા જોવા મળ્યા હતા.
વડોદરાની કપુરાઈ ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.કાર પર ટ્રક ચડી જતા દુર્ઘટના સર્જાઈ હતી.આ ઘટનામાં કાર સેન્ડવીચ બની ગઈ હતી.