ભરૂચ ભરૂચ : ઝઘડિયાના રાજપારડી ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું, રૂ. 1.87 લાખના મુદ્દામાલની ચોરી રાજપારડી ગામે રાત્રી દરમ્યાન તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 1.87 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા By Connect Gujarat Desk 20 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: શક્તિનગરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.7.95 લાખના માલમત્તાની કરી ચોરી,પોલીસ તપાસ શરૂ તસ્કરોએ મકાનના નીચેના માળે મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા By Connect Gujarat Desk 17 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વાગરા પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ કર્યો હાથફેરો, ચોરી અંગે પોલીસે તપાસ શરૂ કરી. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ જાણે તસ્કરોની સીઝન પણ શરૂ થઇ ગઈ હોય તેમ ભરૂચ જિલ્લાના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો By Connect Gujarat Desk 16 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સર્વોદય નગરના 2 મકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ મકાનમાં સામાન વેર વિખેર કરી પરચુરણ સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા ચોરી અંગે મકાન માલિકોએ પોલીસ મથકે જાણ કરી By Connect Gujarat Desk 06 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: તસ્કરોએ ધારાશાસ્ત્રીના મકાનને બનાવ્યું નિશાન,રૂ.1.90 લાખના માલમત્તાની ચોરી તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૭૦ હજાર તેમજ સોનાના ઘરેણા મળી કુલ ૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા By Connect Gujarat Desk 15 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીમાંથી કારની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ તસ્કરોની તમામ કરતૂત સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, તસ્કરોએ મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢે છે By Connect Gujarat Desk 28 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર પરિવાર ધાબા પર સુવા ગયો, તસ્કરો રૂ.1 લાખથી વધુની ચોરી કરી ફરાર અંકલેશ્વરના રામકુંડ સ્થિત વણકરવાસમાં ટેકરા ફળિયામાં રહેતા કલ્પનાબેન ગતરોજ રાતે પોતાના પરિવાર સાથે ગરમીને કારણે ધાબા ઉપર સુવા ગયા હતા By Connect Gujarat 06 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn