અંકલેશ્વર: ગડખોલના વેલકમ નગરમાં તસ્કરો ત્રાટકયા, બંધ મકાનમાં ચોરી
તસ્કરોએ ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને અંદરથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોડી સાંજે બાળકો શાળાએથી પરત ફરતા ચોરી અંગેની જાણ થઈ હતી
તસ્કરોએ ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને અંદરથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોડી સાંજે બાળકો શાળાએથી પરત ફરતા ચોરી અંગેની જાણ થઈ હતી
જીતાલી ગામમાં આવેલ અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે.સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ જેટલા તસ્કરો કેદ થયા
ભેંસલી ગામે રાહત પાર્કમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં ગત મોડી રાત્રે પાંચ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ મેડિકલ સ્ટોરનું શટર તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો
તસ્કરોએ એકાઉન્ટ ઓફિસની બારીનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના ટેબલના ડ્રોવર રહેલ રોકડા ૫ લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા
તસ્કરોએ મકાનના નીચેના માળે મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ મકાનમાં સામાન વેર વિખેર કરી પરચુરણ સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા ચોરી અંગે મકાન માલિકોએ પોલીસ મથકે જાણ કરી