ભરૂચ અંકલેશ્વર: NH 48 પર વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ આમલાખાડી પરના ઓવરબ્રિજથી લઈ રાજપીપળા ચોકડી સુધીના ઓવરબ્રિજ સુધી 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી By Connect Gujarat Desk 24 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક ફરીવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે By Connect Gujarat Desk 21 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ફરી એકવાર ભારે ટ્રાફિકજામ,રોડના સમારકામની કામગીરીના પગલે વાહનોની કતાર ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા.આ તરફ અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો ઓવર બ્રિજ પણ સાંકડો હોવાથી વાહનોની ગતિ અવરોધાય રહી છે. By Connect Gujarat Desk 23 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : દિન પ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકજામની સમસ્યાના નિરાકરણ માટે જય ભારત ઓટોરીક્ષા એસો.નું તંત્રને આવેદન ત્વરિત નિરાકરણ લાવી શહેરને ટ્રાફિકના સમસ્યાથી મુક્તિ અપાવમાં આવે તેવી માંગ સાથે જય ભારત ઓટોરીક્ષા એસોસિએશનના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી By Connect Gujarat Desk 19 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગોવાલીથી મુલદ સુધી 3 KM ટ્રાફિકજામ સર્જાયો, ઈમરજન્સી વ્હીકલ ફાયર ટેન્ડર પણ ટ્રાફિકજામમાં અટવાયું... નાનાસાંજા ગામથી મુલદ સુધી રોડના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જેના કારણે રોડની એક સાઇડ પર વાહન વ્યવહાર ચાલુ હોવાના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે By Connect Gujarat Desk 16 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાશે,ટ્રાફિકજામની વકરી રહી છે સમસ્યા એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે. By Connect Gujarat Desk 20 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ગતરોજ સાંજથી ભારે ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું By Connect Gujarat Desk 15 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: શહેરી વિસ્તારોમાં ટ્રાફિકજામની વકરી રહેલ સમસ્યા,પોલીસ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ટ્રાફિકજામની પરિસ્થિતિથી વાહન ચાલકોને છુટકારો અપાવવા અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝાએ ટ્રાફિકની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું By Connect Gujarat Desk 25 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ટ્રાફિકની વિકટ સમસ્યા દૂર કરવા કવાયત, પોલીસ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 23 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn