સુરત: પોલીસ પ્લેટવાળી કારમાં દારૂની મહેફિલ, કારનાં દલાલોએ પોલીસના નામનો કર્યો ખોટો ઉપયોગ
સુરતના સરથાણા વાલક પાટીયા પાસે પોલીસ પ્લેટવાળી કારમાં બે શખ્સો દારૂની મહેફિલ માણતાં ઝડપાઇ ગયા હતા,વધુમાં હોટલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ હોવાનું જણાવી પૈસા પણ ન ચુકવતા મામલો બિચક્યો હતો.