દાહોદ : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એમડી ડ્રગ્સ સાથે બે ઇસમોની કરી ધરપકડ,રૂ.20 લાખનું ડ્રગ્સ જપ્ત
દાહોદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા દરમિયાન 20 લાખ રૂપિયાનું એમ ડી ડ્રગ્સ ઝડપાયું છે.SMCની ટીમે બે ઇસમોની ધરપકડ પણ કરી હતી.
દાહોદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા દરમિયાન 20 લાખ રૂપિયાનું એમ ડી ડ્રગ્સ ઝડપાયું છે.SMCની ટીમે બે ઇસમોની ધરપકડ પણ કરી હતી.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે બે ઈસમો શંકાસ્પદ મોટરસાયકલ લઈને અંસારમાર્કેટથી સર્વિસ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.ગોહીલની સુચનાના આધારે પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે પીકઅપ ગાડી નંબર GJ-16-AW-4296 માં ગેરકાયદેસર સ્ક્રેપનો ભંગાર ભર્યો છે
જુનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના રૂપિયા 5 લાખથી વધુની કિંમતના શંકાસ્પદ જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે કુલ રૂપિયા 15.45 લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો છે
દહેજ ગામે જુના બંદર રોડ ઉપર ભુતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝુપડા પાસે દહેજ ગામનો રાહુલ સુરેશભાઈ રાઠોડે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો મારફતે ઝુપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે
બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી,તે દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી.
સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂપિયા 500ની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે.