ગુજરાતમાં વરસાદની આગાહી સાથે 50થી વધુ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા,ખેડૂતોની ચિંતામાં વધારો
ગુજરાતમાં ભર ઉનાળામાં વરસાદી માહોલ સર્જાયો છે.અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં ભર ઉનાળામાં વરસાદી માહોલ સર્જાયો છે.અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ગત રાત્રિના સમયે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે કરા પડતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસી આવી
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસમાં કરાં સાથે વરસાદ વરસતા વરિયાળી અને બટાકાના સહિતના અન્ય પાકને નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.
ગુજરાતમાં ઠંડીની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ કમોસમી વરસાદે પણ દસ્તક દીધી છે. આજે સવારે વલસાડ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, ત્યારે ગતરોજ બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું વરસ્યું હતું.
13મી મેના રોજ સાંજના સમયે વાતાવરણ આચનક પલ્ટા સાથે મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા
હવામાન વિભાગ દ્વારા આજે તા. 13 મેના ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી