ભરૂચભરૂચ: હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો, 900 હાજીઓ હજ યાત્રાએ જવા થશે રવાના ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 16 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આજથી 12 થી 14 વર્ષના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો પ્રારંભ જિલ્લામાં 12 થી 14 વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષાકવચ આપવાના ભાગરૂપે કોરોના વેક્સિન મુકવાના અભિયાનનો આજથી પ્રારંભ થયો છે By Connect Gujarat 16 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ઉત્તરાયણની મજા માળ્યા બાદ કોરોના ટેસ્ટિંગ ડોમ પર જોવા મળી લોકોની લાંબી કતારો ઉત્તરાયણ બાદ કોરોનાના કેસમાં નોંધાયો વધારો, કોરોના ટેસ્ટિંગ ડોમ પર લાંબી કતારો જોવા મળી By Connect Gujarat 17 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર: કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ,સી.એમ.ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત રાજયમાં આજથી કોરોના રસીનો બુસ્ટર ડોઝ આપવાનીઓ શરૂઆત કરવામાં આવી છે By Connect Gujarat 10 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કોરોનાથી જીવનની દોર નહીં કપાય એ અંગે જાગૃતિ માટે બનાવાયો વિશાળ પતંગ... ઉતરાયણનો તહેવાર નજીક આવતા જ લોકો તૈયારીમાં લાગી જતાં હોય છે. ઉતરાયણ પર્વની ઉજવણી માટે પરિવાર અને સંબંધીઓ પણ ભેગા થાય છે By Connect Gujarat 06 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રસીકરણ માટે સગીરોમાં ઉત્સાહ, એક જ દિવસમાં 47 હજારથી વધુ સગીરોએ રસી લીધી... સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મનપા દ્વારા રસીકરણની કામગીરીને વધુ તેજ કરવામાં આવી છે By Connect Gujarat 04 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: તંત્રનો નવતર અભિગમ,વેક્સિન મુકાવો અને 1 લિટર તેલ વિનામૂલ્યે મેળવો ભરૂચ નગર સેવા સદન દ્વારા આવતીકાલે મેગા વેકસીનેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જે અંતર્ગત વેક્સિન મુકાવનારને 1 લિટર તેલ વિનામુલ્યે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે By Connect Gujarat 29 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : જો, તમે વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે તો જ મળશે જાહેર સ્થળોએ પ્રવેશ. કોરોનાના કેસમાં વધારો-ઘટાડો થતો રહે છે, ત્યારે હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે By Connect Gujarat 15 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પાંડેસરામાં વેકસીનેશન કેમ્પમાં અનેક લોકોને વેકસીનના ડોઝ અપાયાં વાત હવે સુરત કે જયાં પાંડેસરામાં કોમન સર્વિસ સેન્ટરના ઉપક્રમે વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. By Connect Gujarat 02 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn