સુરતસુરત : રસીકરણ માટે સગીરોમાં ઉત્સાહ, એક જ દિવસમાં 47 હજારથી વધુ સગીરોએ રસી લીધી... સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મનપા દ્વારા રસીકરણની કામગીરીને વધુ તેજ કરવામાં આવી છે By Connect Gujarat 04 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ઓમિક્રોનના કેસ વધતાં લોકો થયાં દોડતા, રસીકરણ માટે લોકોનો પડાપડી રાજયમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલાં કોરોનાના કેસથી લોકોમાં ફરી એક વખત ભયનો માહોલ જોવા મળી રહયો છે. By Connect Gujarat 28 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : જો, તમે વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે તો જ મળશે જાહેર સ્થળોએ પ્રવેશ. કોરોનાના કેસમાં વધારો-ઘટાડો થતો રહે છે, ત્યારે હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે By Connect Gujarat 15 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: હવે નાના બાળકોને પણ મુકાશે રસી, ઓક્ટોબર માસમાં આવી રહી છે બાળકો માટેની કોરોના વેક્સિન આગામી ઓક્ટોબર મહિનામાં લોન્ચ થશે બાળકોની રસી, રાજ્યની કેડિલા હેલ્થ કેર કંપની લોન્ચ કરશે રસી. By Connect Gujarat 23 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: શહેરમાં 82 ટકા લોકોમાં એન્ટીબોડી, કોરોનાની સંભવિત ત્રીજી લહેર થશે બિન અસરકારક કોરોનાની સંભવિત ત્રીજી લહેર થશે બિન અસરકારક !અમદાવાદ શહેરમાં 82 ટકા લોકોમાં એન્ટીબોડી, સરકારનું રસીકરણ પર ફોકસ. By Connect Gujarat 23 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વડાપ્રધાનના જન્મદિવસે વેકસીનેશનની મહા ડ્રાઇવ, ગરીબો લોકોને અપાયું પ્રાધાન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મ દિવસ, અમદાવાદમાં વેક્સિનેશન મેગા ડ્રાઇવ, શ્રમિક, કામદાર અને ગરીબ લોકોને પ્રાધાન્ય. By Connect Gujarat 17 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતછોટાઉદેપુર : વેકસીનેશન માટે ચાર કીમીની "પદયાત્રા", પાકા રસ્તાના અભાવે કર્મચારીઓને હાલાકી આરોગ્ય કર્મચારીઓનો વેકસીનેશન માટે પરિશ્રમ, નસવાડીના કુંડા ગામે જવાનો પાકો રસ્તો જ નથી. By Connect Gujarat 11 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: વેપારીઓએ વેક્સિન ન લીધી હોય તો થશે કાર્યવાહી, તમારી દુકાન તંત્ર બંધ કરાવી શકશે વેપારીઓ માટે મોટા સમાચાર, વેક્સિન ન લીધી હશે તો થશે કાર્યવાહી. By Connect Gujarat 17 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: રાત્રિ વેકસીનેશનનો રાજ્યમાં સૌ પ્રથમ વખત પ્રયોગ, 60 લોકોને મૂકવામાં આવી કોરોના રસી અમદાવાદ મહાનગર પાલિકાનો નવતર અભિગમ, રાત્રિ વેકસીનેશનનો પ્રારંભ. By Connect Gujarat 11 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn