Breaking news : વડોદરા ભાજપમાં ભૂકંપ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યુ રાજીનામુ
નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં નવલખી મેદાનમાં મહિલાઓનું અભિવાદન ઝીલતા પહોંચ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બુથ લેવલ સુધીની કામગીરી કરશે
એરપોર્ટ ખાતેથી નીકળેલી રેલી અકોટા ખાતે પહોંચી હતી જ્યાં કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું
વડોદરા શહેરના કારેલીબાગ જલારામ મંદિર રોડ ખાતે ભાજપનું નવી કાર્યાલય બનનાર છે.