વડોદરા: દેશમાં પ્રથમવાર ખાનગી કંપની કરશે મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન, PM મોદીના હસ્તે કરાશે પ્લાન્ટનો શિલાન્યાસ
ભારતમાં ખાનગી કંપની દ્વારા મિલિટરી એરક્રાફ્ટના ઉત્પાદનની આ પ્રથમ ઘટના હશે.
ભારતમાં ખાનગી કંપની દ્વારા મિલિટરી એરક્રાફ્ટના ઉત્પાદનની આ પ્રથમ ઘટના હશે.
વડોદરા શહેર વર્ષોથી મધ્ય ગુજરાતના રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યું છે. અહીં મધ્ય ગુજરાતની રાજકીય બેઠકો થતી હોય છે.
વડોદરામાં ભર ઉનાળે પાણીનો કકળાટ ફતેપુરા વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોષ થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ
વડોદરા શહેરમાં રખડતા ઢોરના કારણે થયેલા અકસ્માતોના પગલે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ અને કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે,
વડોદરા મ.ન.પા.દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ખાસવાડી સ્મશાનથી શરૂઆત રસ્તા પર નડતરરૂપ વાહનો તથા ભંગાર જપ્ત
સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા શહેરના વિવિધ સ્વિમિંગ પુલને શરૂ કરવા માંગ ઉઠી છે.
વડોદરામાં સિટી બસની અડફેટે સુરતની યુવતીનું મોત નીપજયું હતું, ત્યારે આ મામલે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા અકસ્માત સર્જનાર બસની ચકાસણી કરતા તે યોગ્ય રીતે કામ કરતી હોવાનું જણાયું હતું.