વડોદરા : ડિજિટલ અરેસ્ટનું સૌથી મોટું નેટવર્ક મકરપુરાના ડાર્કરૂમમાં ચાલતું
દેશભરમાં 1 હજાર લોકોને ડિજિટલ એરેસ્ટ કરનાર ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે તાજેતરમાં જ ઝડપી પાડી હતી. આ સમગ્ર રેકેટ વડોદરાથી તાર મળ્યા બાદ ઝડપાયું હતું.
દેશભરમાં 1 હજાર લોકોને ડિજિટલ એરેસ્ટ કરનાર ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે તાજેતરમાં જ ઝડપી પાડી હતી. આ સમગ્ર રેકેટ વડોદરાથી તાર મળ્યા બાદ ઝડપાયું હતું.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પૈસાની લેતીદેતીમાં 2 યુવકો જાહેરમાં બાખડતા પોલીસે બન્ને યુવકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
વડોદરા જિલ્લાના ડભોઇમાં શ્રમજીવી પરિવારની સગીરા ઉપર વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા કાકા જ હવસખોર બન્યો હતો,અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.
વડોદરામાં એક જીવદયા પ્રેમીના સાહસને લોકો બિરદાવી રહ્યા છે,એક સાપ કે જે મૂર્છિત અવસ્થામાં હતો,તે સાપને CPR આપીને તેમાં જીવદયાપ્રેમીએ પ્રાણ ફૂંક્યા હતા.
વડોદરામાં પાંચ વર્ષની બાળકીએ સંસ્કૃત શ્લોકમાં રેકોર્ડ નોંધાવ્યો છે. આ બાળકીએ માત્ર 2.49 મિનિટમાં કૃષ્ણાષ્ટકમના 9 શ્લોકનું પઠન કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.
વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ નજીક મગરના મુખમાં એક મહિલાનો મૃતદેહ જોવા મળતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં બનેલી સામૂહિક દુષ્કર્મની શમરજનક ઘટનાના વિરોધમાં NSUI દ્વારા ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.