વડોદરા: નંદેસરી કલકી કેમિકલ કંપનીમાં બેભાન થઈ ગયેલા કામદારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી
કલકી કેમિકલ કંપનીમાં ભેભાન થઈ ગયા પછી સારવાર માટે લઈ જવાયેલા કામદારનું મોત નિપજયુ
કલકી કેમિકલ કંપનીમાં ભેભાન થઈ ગયા પછી સારવાર માટે લઈ જવાયેલા કામદારનું મોત નિપજયુ
વડોદરા શહેરની વૈદિકા સંજેલિયાએ ટોલિવુડની તેલુગુ ફિલ્મ બ્રેથમાં મુખ્ય ભૂમિકામાં કર્તવ્યનિષ્ઠ ડૉક્ટરનું પાત્ર ભજવ્યુ છે.
વિશ્વામિત્રી નદીમાં એક યુવકને મગર નદીમાં ખેંચી જતા તેનું મોત નીપજયું હતું. ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
MS યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ કન્યા છાત્રાલયમાં રહીને એસ.વાય.બી.કોમનો અભ્યાસ કરતી 19 વર્ષીય દિવ્યાંગ સ્નેહા રાઠવાએ એક અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેડી હત્યા મામલે વડોદરા ખાતે કરણી સેના મેદાને પડી છે. વડોદરા કરણીસેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરથાણા ગામની સીમમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા ટોલ નાકા પાસેથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે રૂ. 11 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
અમૂલ પાર્લરમાં કામ કરતા કર્મચારીએ 50 હજાર રૂપિયાની કિંમતના ઘીના 170 પાઉચની ચોરી કરી