વડોદરા : ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચના ઘરે SOGના દરોડા, રૂ. 1.39 કરોડની રોકડ સાથે તુષાર આરોઠેની ધરપકડ
ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરે SOG પોલીસે દરોડા પાડી રૂ. 1.39 કરોડની રોકડ જપ્ત કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.
ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરે SOG પોલીસે દરોડા પાડી રૂ. 1.39 કરોડની રોકડ જપ્ત કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત ઓરિએન્ટલ કેમિકલ કંપની દ્વારા આંખના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર ઉભેલા કન્ટેનર પાછળ કાર ભટકાતા એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા
વડોદરા મહાનગર ભાજપ મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળની મમતા સરકાર વિરુદ્ધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
કોયલી પેટ્રોફિલ્સ વિસ્તારમાં યુવકે રિવોલ્વર વડે પોતાને ગોળી મારી આપઘાત કરી લેતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રૂપિયા 100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેકટ્રોનિક્સ પ્લેટફોમ ઉપર બિડિંગ કરવામાં આવ્યું હતું.
મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ ભાથીજી મહારાજની દેરી તોડી પાડવામાં આવતા વિવાદ ઉભો થયો છે.