વડોદરા: પ્રથમવાર પ્રોફેશનલ બોક્સિંગ ફાઇટ સ્પર્ધા યોજાય, દેશભરમાંથી 26 સ્પર્ધકોએ લીધો ભાગ
વડોદરામાં પ્રથમવાર પ્રોફેશનલ બોક્સિંગ ફાઇટ સ્પર્ધા યોજાઈ હતી જેમાં દેશભરમાંથી 26 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો
વડોદરામાં પ્રથમવાર પ્રોફેશનલ બોક્સિંગ ફાઇટ સ્પર્ધા યોજાઈ હતી જેમાં દેશભરમાંથી 26 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો
વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ પાસે આવેલ મકાનમાં SOG દ્વારા રેડ પાડતાં 1200 ગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપાયો હતો
અંતિમવિધિ માટે મૃતદેહ લેવા પરિવારજનો જ્યારે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા તો ત્યાંથી મૃતદેહ ગાયબ હતો.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા એક શ્રીજી ભક્તે 1 ઈંચની શ્રીજી પ્રતિમાને પોતાના ઘરે પ્રસ્થાપિત કરી છે
માલસર ગામના કાંઠા વિસ્તારમાં 40 જેટલા પશુઓ તણાઇ ગયા હતા. જ્યારે 20 જેટલી ગાયોને જીવના જોખમે બચાવી લેવામાં આવી હતી.
વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાજતે ગાજતે ધામધૂમથી ગણપતિજી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું