વડોદરા: કોર્પોરેશન દ્વારા વહેલી સવારે 5 વાગ્યાથી રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ,સરકારના આદેશ બાદ તંત્ર જાગ્યુ
રાજ્ય સરકારના નિર્દેશના પગલે સતર્ક બનેલ વડોદરા કોર્પોરેશન વહેલી સવારે 5 વાગ્યાથી રખડતા ઢોર નિયંત્રણની કામગીરીમાં જોતરાઈ છે.
રાજ્ય સરકારના નિર્દેશના પગલે સતર્ક બનેલ વડોદરા કોર્પોરેશન વહેલી સવારે 5 વાગ્યાથી રખડતા ઢોર નિયંત્રણની કામગીરીમાં જોતરાઈ છે.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ પઢવા અંગેનો વિડીયો વાયરલ થતા સત્તાધીશો હરકતમાં આવ્યા છે
વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનની શી ટીમ પેટ્રોલીંગમાં નિકળી હતી.આ દરમિયાન રાત્રની અંધારામાં એક મહિલા અનગઢ મહિસાગર નદી તરફ પોતાના બે નાના બાળકોને લઇને રડતાં રડતાં જઇ રહી હતી.
સ્માર્ટ સિટી વડોદરામાં બનાવાયેલા સ્માર્ટ રોડ પર એવું એક સ્માર્ટ સાઈન બોર્ડ આવ્યા છે. જેમાં ગુજરાતીમાં ગાય સર્કલ અને અંગ્રેજીમાં ‘GAY’ લખતા તે દિવસભર ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન લોકો પતંગોત્સવમાં વ્યસ્ત હતા ત્યારે પતંગદોરીના કારણે કુલ ૨૮ લોકોનાં ગળા કપાયાની ઘટના બની હતી