વડોદરા:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા હિન્દુઓને સુરક્ષિત રાખવા કાયદો ઘડવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું
હરિયાણા ખાતે થયેલ ઘટના બાદ વડોદરા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું
હરિયાણા ખાતે થયેલ ઘટના બાદ વડોદરા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક કામદારનું મોત,
વડોદરાના કરજણના કંબોલા નજીક એલ એન્ડ ટી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે.
વડોદરાનો ચકચારી બનાવ, કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારે કર્યો આપઘાત.
મહી નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન વેળા કરુણાંતિકા, મૂર્તિ વિસર્જન કરવા ગયેલા 5 યુવાનોનું ડૂબી જતાં મોત.
વડોદરાના ગણપતપૂરા ગામ નજીકનો બનાવ, વડતાલથી પરત ફરી રહેલ બાદ ફસાય.