વડોદરા: પાદરામાં બે જૂથ સામ-સામે આવી જતા તંગદિલી,પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ
પાદરામાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. જેના પગલે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
પાદરામાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. જેના પગલે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
ગણપતિની વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, આક્રોશના પગલે મંજુસર ગ્રામ પંચાયત પાસે ચોકમાં ગ્રામજનોએ રામધૂન બોલાવી હતી
નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં નવલખી મેદાનમાં મહિલાઓનું અભિવાદન ઝીલતા પહોંચ્યા હતા.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવાર-નવાર ચર્ચામાં રહે છે, ત્યારે પુનઃ એક વખત કેમ્પસમાં નમાઝ પઢવાના મુદ્દે એમ.એસ.યુ ચર્ચામાં આવી
પુર અસરગ્રસ્તોને સહાય આપવાની માંગ સાથે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી કરજણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું