વડોદરા: હિટ એન્ડ રનના બનાવમાં કાર ચાલકની ધરપકડ
વડોદરાના તરસાલી વિસ્તારમાં કાર ચાલકે 19 વર્ષીય યુવાનને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યું હતું ત્યારે હીટ એન્ડ રનની આ ઘટનામાં પોલીસે ફરાર કાર ચાલકની સેલવાસ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના તરસાલી વિસ્તારમાં કાર ચાલકે 19 વર્ષીય યુવાનને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યું હતું ત્યારે હીટ એન્ડ રનની આ ઘટનામાં પોલીસે ફરાર કાર ચાલકની સેલવાસ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મધ્ય ગુજરાતમાં MGVCLએ વડોદરાના અલગ અલગ 8 વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે.
વડોદરા નજીક આવેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
LCB પોલીસે 934 પેટી મળી દારૂ ભરેલ કન્ટેનર મંજુસર પોલીસ મથકમાં લઈ જઈ વધુ તપાસ હાથ ધરી
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા રસ્તા પરથી પસાર થતા 2 વાહનો વૃક્ષ નીચે દબાયા હતા.
રંગીલા રાજકોટિયન્સ માટે ગત તા. 26 મે, 2024નો દિવસ કાળો બન્યો છે. કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી.
દિવસેને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે.
વડોદરા શહેરના બહુચરાજી સ્મશાન ખાતે મૃતદેહોનો ખડકલો જોવા મળ્યો હતો, અને તેના કારણે અનેક મૃતદેહ વેઇટિંગમાં રહ્યા હતા.