વડોદરા : વાઘોડિયાની સોસાયટીના 4 મકાનમાં ભેદી ધડાકો, દીવાલોમાં તિરાડો-ફર્નિચરને પણ નુકશાન...
વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર આવેલ ઉમાનગર-2 સોસાયટીના 4 જેટલા મકાનમાં છેલ્લા 2 દિવસથી ભેદી ધડાકા થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર આવેલ ઉમાનગર-2 સોસાયટીના 4 જેટલા મકાનમાં છેલ્લા 2 દિવસથી ભેદી ધડાકા થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરાના કરજણ તાલુકાના સાંપા ગામ નજીક બુલેટ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પ્રકાશના પર્વ દિવાળીની રાત્રીએ રાજ્યમાં છઅલગ અલગ જગ્યાએ આગના બનાવો સામે આવતા દોડધામ મચી જવા પામી હતી.
શહેરના સમા વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં ડીકમ્પોઝ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
વડોદરા શહેરના અકોટા અતિથી ગૃહની સામે આવેલ ગામઠી બંગલામાં દારૂની મહેફીલ ચાલી રહી હોવાની માહિતી ગોત્રી પોલીસને મળી હતી.
રાજયમાં દિવાળીના તહેવારોના પ્રારંભે જ સર્જાયેલ ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા