રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનામાં 3 લોકોના મોત,પોલીસે તપાસ શરૂ કરી
રાજયમાં દિવાળીના તહેવારોના પ્રારંભે જ સર્જાયેલ ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા
રાજયમાં દિવાળીના તહેવારોના પ્રારંભે જ સર્જાયેલ ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા
ભાજપ પ્રમુખ સતીષ નિશાળીયાનું બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું લઈ લેવાયા બાદ દીનુ મામાને બરોડા ડેરીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાને લઈ વડોદરા જિલ્લા કલેકટરદ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે
ભરૂચના સામલોદ ગામના યુવાનનો કરજણના સાંસરોદ ગામની સીમમાંથી ટુકડા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા-પિતા માટે મૃત્યુ પામી અને માતા પિતાએ દીકરીનું જીવતે જીવ બેસણું અને શોકસભા પણ યોજી નાખી.
વડોદરામાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરાના જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પત્રકાર ચાર રસ્તા પાસે ગતરોજ ફરાસખાનાનું કામ ચાલતું હતું.