વડોદરા : સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, મેનેજર સહિત 2 લોકોની ધરપકડ, સ્પા માલિક વોન્ટેડ
ડમી ગ્રાહક તરીકે મોકલેલ વ્યક્તિએ મિસકોલ મારતા અન્ના રુપા લાઇન સ્પામાં પોલીસે રેડ કરી હતી
ડમી ગ્રાહક તરીકે મોકલેલ વ્યક્તિએ મિસકોલ મારતા અન્ના રુપા લાઇન સ્પામાં પોલીસે રેડ કરી હતી
ધોળે દિવસે ટ્રાફિકથી ધમધમતા રોડ પર કર્મચારીને બુકાનીધારી 4 લૂંટારુઓએ 16 લાખ રૂપિયા લૂંટી લેતા ચકચાર મચી ગઈ
વીજ સપ્લાય વગર રહેતા લોકોએ સ્થાનિક વીજ કચેરી જઇને અન્ય ગામો તથા GIDCનો સપ્લાય બંધ કરાવી વિરોધ નોંધાવ્યો
.દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ પીડિતાએ તેના ફિયાન્સને જાણ કરતા તેણે પોલીસને જાણ કરી હતી
પાદરામાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. જેના પગલે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
ગણપતિની વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, આક્રોશના પગલે મંજુસર ગ્રામ પંચાયત પાસે ચોકમાં ગ્રામજનોએ રામધૂન બોલાવી હતી