વડોદરા: વાડી વિસ્તારમાં 31 ફૂટ ઊંચી બજરંગબલીની પ્રતિમાનું કરાયું નિર્માણ,રૂપિયા 22 કરોડનો થયો ખર્ચ
વડોદરાના વાડી વિસ્તારમાં રૂપિયા 22 કરોડના ખર્ચે હનુમાનજીની 31 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે
વડોદરાના વાડી વિસ્તારમાં રૂપિયા 22 કરોડના ખર્ચે હનુમાનજીની 31 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે
વડોદરામાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા શહેરના આજવા રોડ પર નિર્માણ પામેલ મહેન્દ્રપુરી બાલાજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરામાં આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે અલગ અલગ 20 સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
આવતીકાલે તા. 20 જૂનના રોજ વડોદરા શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસે લોખંડી બંદોબસ્તનું આયોજન કર્યું છે.