વડોદરાવડોદરા : "હોર્ન શું કામ વગાડે છે? મારા વાહનમાં પેટ્રોલ ભરાય છે" કહેનાર મોપેડસવાર પર ટોળાનો હુમલો CCTVમાં કેદ CCTV ફૂટેજની મદદથી ગોરવા પોલીસે મારામારી કરનાર 9 શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat 13 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા:એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મુદ્દે ટોળાનો પથ્થરમારો, 3 ઇજાગ્રસ્ત બાપોદ વિસ્તારમાં ઘટનાને પગલે ACP, DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો By Connect Gujarat 14 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા છેલ્લા 20 દિવસથી ફરાર હરણી બોટકાંડના વધુ 2 આરોપીની ધરપકડ, પ્રોજેક્ટમાં હતા 5-5 ટકાના ભાગીદાર હરણી બોટકાંડમાં છેલ્લા 20 દિવસથી ફરાર વધુ 2 આરોપી એવા દીપેન શાહ અને ધર્મિન શાહ ઝડપાયાં પોલીસના હાથે ઝડપાયા By Connect Gujarat 07 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પોલીસને ચકમો આપી હથકડી સાથે જ આરોપી એસએસજી હોસ્પિટલમાંથી થયો ફરાર..! આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો By Connect Gujarat 06 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : લેકઝોનના એન્ટ્રી-એક્ઝિટ ગેટને પાલિકાએ સીલ કર્યા, બોટીંગની સુરક્ષા સામે કોંગી નેતાઓના સવાલ.! ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષકોના મોત નીપજ્યા છે. By Connect Gujarat 19 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરાના છાણી વિસ્તારમાં રમતા-રમતા બાળકી બોરવેલમા ખાબકતા જીંદગીનો જંગ હારી શ્રમજીવી પરિવારની 3 થી 4 વર્ષની બાળકી રમતા રમતા 10 થી 15 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં મોત નીપજ્યું By Connect Gujarat 28 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ખોડીયાર નગર નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટના ઇરાદે સિકલીગર ટોળકી ત્રાટકી, 3 આરોપીઓની ધરપકડ... વડોદરા શહેરના ખોડીયાર નગર નજીક આવેલા જીઓ પેટ્રોલ પંપ પર ગત રાત્રે લૂંટના ઇરાદે સિકલીગર ટોળકી ત્રાટકી By Connect Gujarat 27 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણવડોદરા: જેટકો ભરતી રદ મામલે ઉમેદવારોનું મોટીસંખ્યામાં વિરોધ પ્રદર્શન,સરકારને આપ્યુ 48 કલાકનું અલ્ટીમેટમ ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે. By Connect Gujarat 22 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સંભવિત કોરોના વાયરસના જેએન-1 વેરિએન્ટનો કેસ નોંધાયો, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં... વડોદરાની સયાજી હોસ્પિટલમાં સંભવિત કોરોના વાયરસનો નવો જેએન-1 વેરિએન્ટનો કેસ સામે આવતા તંત્રએ અલાયદો વોર્ડ તૈયાર કર્યો By Connect Gujarat 20 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn