વડોદરા વડોદરા: નંદેસરી કલકી કેમિકલ કંપનીમાં બેભાન થઈ ગયેલા કામદારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી કલકી કેમિકલ કંપનીમાં ભેભાન થઈ ગયા પછી સારવાર માટે લઈ જવાયેલા કામદારનું મોત નિપજયુ By Connect Gujarat 08 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા દૂધ બાદ હવે ઘીની પણ ચોરી : વડોદરામાં અમૂલ પાર્લરના કર્મચારીએ ઘીના 170 પાઉચની ચોરી કરી, ઘટના CCTVમાં કેદ અમૂલ પાર્લરમાં કામ કરતા કર્મચારીએ 50 હજાર રૂપિયાની કિંમતના ઘીના 170 પાઉચની ચોરી કરી By Connect Gujarat 05 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: રેલ્વે સ્ટેશન પર યુવા વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજીનું આગમન થતા ભવ્ય સ્વાગત કરાયુ વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી ગિરીરાજજી પ્રભુને સત્કારવા વૈષ્ણવો ઢોલ નગારા સાથે ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 26 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પાદરમાં જુગરધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, રૂ. 11 લાખના મુદ્દામાલ સાથે 14 લોકોની ધરપકડ મુજપુર ગામની સિમમાં મહીસાગર નદીની કોતરમા જાહેરમાં જુગાર રમતા 14 જુગાર રમતા ખેલીઓને દબોચી લેવામાં આવ્યા છે. By Connect Gujarat 25 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ફતેગંજની હોટલમાં કામ કરતા કર્મચારીનું શંકાસ્પદ મોત, હોટલમાં કામ કરતાં કર્મીઓની સુરક્ષા સામે સવાલ..! જુવાનજોધ દીકરાનું હોટલ સંચાલકો દ્વારા સુરક્ષામાં બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો By Connect Gujarat 24 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : નવા વર્ષનો પહેલો જ દિવસ માતમમાં ફેરવાયો, દિવેર નદીના વહેણમાં 4 યુવકો તણાયા, શોધખોળ શરૂ.... ભદારી ગામના 6 કિશોર દિવેર નર્મદા નદીમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ફોટોગ્રાફી અને નાહવા માટે ગયા હતા. By Connect Gujarat 15 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : માત્ર 30 મીનીટમાં જ બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા આટોપી લેવાતા સવાલ..! બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભા માત્ર 30 મીનીટમાં જ આટોપી લેવામાં આવી By Connect Gujarat 28 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા ભૂતકાળમાં ડેનમાર્કની ઘટના બાદ વડોદરામાં થઈ હતી હિંસા, પુનરાવર્તન ન થાય તે માટે ગોઠવાયો બંદોબસ્ત શુક્રવારે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને આરએએફ ફોર્સ નીતિમાં ગોઠવવામાં આવી હતી By Connect Gujarat 13 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, મેનેજર સહિત 2 લોકોની ધરપકડ, સ્પા માલિક વોન્ટેડ ડમી ગ્રાહક તરીકે મોકલેલ વ્યક્તિએ મિસકોલ મારતા અન્ના રુપા લાઇન સ્પામાં પોલીસે રેડ કરી હતી By Connect Gujarat 04 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn