વડોદરા: ઇલોરાપાર્કના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે કરાયું શ્રીજીની પ્રતિમાનું આગમન.....
શ્રીજીના વધામણાં કરવા યુવાનો યુવતીઓ મોટેરાઓ સહિત નાના ભૂલકાઓ પણ નૃત્ય કરતા જોવા મળ્યા
શ્રીજીના વધામણાં કરવા યુવાનો યુવતીઓ મોટેરાઓ સહિત નાના ભૂલકાઓ પણ નૃત્ય કરતા જોવા મળ્યા
સરકારે 2022માં નક્કી થયા મુજબ 20000 કમિશન આપવાનો વાયદો કર્યો હતો. જો કે સરકારે વાયદો પૂરો ન કરતા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા દરમ્યાન સભાસદો અને પ્રમુખ-ઉપપ્રમુખ વચ્ચે બોલાચાલી બાદ ભારે હોબાળો મચ્યો
હર્ષ સંઘવીએ વડોદરા શહેરમાં તિરંગા યાત્રા યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં જોડાયા હતા
ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં વકીલ-જજ તથા ફરિયાદીની સુરક્ષાને લઇને ચિંતાજનક સવાલો ઉઠવા પામ્યા છે.
ગુરુ વંદન છાત્ર અભિનંદન" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લગભગ 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી તમામે તમામ પાણીપુરીની લારીઓ પર 10 દિવસ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે