વડોદરા વડોદરા : ગોત્રી વિસ્તારના ઇસ્કોન મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડ પોલીસને આરોપી પાસેથી રૂ. 20.73 લાખના અલગ અલગ સોના-ચાંદીના ઘરેણા મળી આવ્યા By Connect Gujarat 15 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : "હોર્ન શું કામ વગાડે છે? મારા વાહનમાં પેટ્રોલ ભરાય છે" કહેનાર મોપેડસવાર પર ટોળાનો હુમલો CCTVમાં કેદ CCTV ફૂટેજની મદદથી ગોરવા પોલીસે મારામારી કરનાર 9 શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat 13 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા છેલ્લા 20 દિવસથી ફરાર હરણી બોટકાંડના વધુ 2 આરોપીની ધરપકડ, પ્રોજેક્ટમાં હતા 5-5 ટકાના ભાગીદાર હરણી બોટકાંડમાં છેલ્લા 20 દિવસથી ફરાર વધુ 2 આરોપી એવા દીપેન શાહ અને ધર્મિન શાહ ઝડપાયાં પોલીસના હાથે ઝડપાયા By Connect Gujarat 07 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પોલીસને ચકમો આપી હથકડી સાથે જ આરોપી એસએસજી હોસ્પિટલમાંથી થયો ફરાર..! આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો By Connect Gujarat 06 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા “હરણી બોટકાંડ” : કોટિયા પ્રોજેક્ટમાં 5 ટકાના ભાગીદાર એવા 4 આરોપીની ધરપકડ, પોલીસે યોજી પત્રકાર પરિષદ વડોદરા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી By Connect Gujarat 29 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા:બોટ દુર્ઘટનાના આરોપી ગોપાલ શાહની ધરપકડ,અત્યાર સુધી 8 આરોપી ઝડપાયા બોટ દુર્ઘટનાને મામલે SIT ટીમને મોટી સફળતા હાથ લાગી છે.SITએ ગોપાલ શાહની છતીસગઢના રાયપુરથી ધરપકડ કરી By Connect Gujarat 24 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : 31st ડિસેમ્બર અને મકરસંક્રાતિની ઉજવણીને લઈને શહેરીજનો સાથે પોલીસ પણ સજ્જ... વડોદરા પોલીસ દ્વારા શહેરના 11 પોઇન્ટ પર નાકાબંધી રહેશે, અને 55 સ્થળો પર રાતથી સવારે 5 વાગ્યા સુધી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. By Connect Gujarat 30 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ખોડીયાર નગર નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટના ઇરાદે સિકલીગર ટોળકી ત્રાટકી, 3 આરોપીઓની ધરપકડ... વડોદરા શહેરના ખોડીયાર નગર નજીક આવેલા જીઓ પેટ્રોલ પંપ પર ગત રાત્રે લૂંટના ઇરાદે સિકલીગર ટોળકી ત્રાટકી By Connect Gujarat 27 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: નંદેસરી કલકી કેમિકલ કંપનીમાં બેભાન થઈ ગયેલા કામદારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી કલકી કેમિકલ કંપનીમાં ભેભાન થઈ ગયા પછી સારવાર માટે લઈ જવાયેલા કામદારનું મોત નિપજયુ By Connect Gujarat 08 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn