ભરૂચ: વાલિયા પોલીસે રૂંધા ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી મોપેડ ઉપરથી વિદેશી દારૂની 85 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 8 હજારનો દારૂ અને મોપેડ મળી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી મોપેડ ઉપરથી વિદેશી દારૂની 85 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 8 હજારનો દારૂ અને મોપેડ મળી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
વાલિયા પોલીસ મથકની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન વાલીયા તાલુકાના રૂંધા ગામે એક અજાણી બાળકી મળી આવી હોવાની માહિતી પોલીસને મળી હતી....
ભરૂચના વાલિયા તાલુકાના વડ ફળીયા ગામે યુવતીને એસિડ ગટગટાવી આપઘાત કરતા પ્રેમી સહિત બે ઈસમો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના ગુનામાં પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચની વાલીયા પોલીસે કોંઢ ગામના મોરા ફળીયામાં કબ્રસ્તાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
ભરૂચના વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર એમ.બી.તોમરની સુચના તથા માર્ગદર્શન આધારે અલગ અલગ ટીમો બનાવી વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂ-જુગારીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા
ભરૂચના વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર એમ.બી.તોમરએ ટીમો બનાવીને વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપી હતી જે
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી