ભરૂચભરૂચ: વાલિયા પોલીસે રૂંધા ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી મોપેડ ઉપરથી વિદેશી દારૂની 85 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 8 હજારનો દારૂ અને મોપેડ મળી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો By Connect Gujarat Desk 03 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા પોલીસે અંકલેશ્વર ખાતેથી ગુમ થયેલ બાળકીનું પરિવારજનો સાથે કરાવ્યું મિલન વાલિયા પોલીસ મથકની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન વાલીયા તાલુકાના રૂંધા ગામે એક અજાણી બાળકી મળી આવી હોવાની માહિતી પોલીસને મળી હતી.... By Connect Gujarat Desk 20 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયાના વડ ફળિયા ગામે યુવતીએ આપઘાત કરવાનો મામલો, આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના ગુનામાં પ્રેમી અને તેના મિત્રની ધરપકડ ! ભરૂચના વાલિયા તાલુકાના વડ ફળીયા ગામે યુવતીને એસિડ ગટગટાવી આપઘાત કરતા પ્રેમી સહિત બે ઈસમો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના ગુનામાં પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 31 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા પોલીસે કોંઢ ગામે જુગાર રમતા ત્રણ જુગારીની કરી ધરપકડ, રૂ.1.60 લાખનો મુદ્દામાલ જપ્ત ભરૂચની વાલીયા પોલીસે કોંઢ ગામના મોરા ફળીયામાં કબ્રસ્તાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. By Connect Gujarat Desk 17 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા પોલીસે વાગલખોડ ગામે આંક-ફરકનો જુગાર રમાડતા આરોપીની કરી ધરપકડ, રૂ.53 હજારનો મુદ્દામાલ જપ્ત ભરૂચના વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર એમ.બી.તોમરની સુચના તથા માર્ગદર્શન આધારે અલગ અલગ ટીમો બનાવી વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂ-જુગારીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 12 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા પોલીસે પ્રોહીબિશનના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ ભરૂચના વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર એમ.બી.તોમરએ ટીમો બનાવીને વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપી હતી જે By Connect Gujarat Desk 10 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.71લાખની કિંમતના 11 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી By Connect Gujarat Desk 01 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:વાલિયા પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.4.74 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૫૧૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૨.૬૯ લાખનો દારૂ અને એક ફોન તેમજ કાર મળી કુલ ૪.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો By Connect Gujarat Desk 05 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચવાલિયા પોલીસે કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો,ચાર વાયર ચોરની ધરપકડ ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના બાંડાબેડા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટ માંથી કેબલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી,જે ગુનાનો ભેદ By Connect Gujarat Desk 03 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn