ભરૂચ: હાંસોટમાં 2.5 ઇંચ તો વાલિયામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો...!
ભરૂચ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના તમામ નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો
ભરૂચ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના તમામ નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ફરાર બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના વાલીયા તાલુકાના ડહેલી ગામ પાસે ચાસવાડ જવાના માર્ગથી થોડે દુર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
વાલિયા તાલુકાના વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત નીપજયું હતું.
વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત નીપજયું હતું.
ભરૂચ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીની રંગત જોવા મળી રહી છે.
ભરૂચ જિલ્લાના વાલિયામાં આવેલ તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગ ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.