વલસાડ : વાપીમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોચેલી પાલિકાની ટીમ પર ટોળાનો પથ્થરમારો, JCBમાં તોડફોડ
વલસાડ જિલ્લાના વાપીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લાના વાપીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુમલાવ-અંબાચ ગામ વચ્ચે ફરતો ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો છે.
વલસાડની એન્જીયરિંગ કોલેજ ખાતે રહેલા EVMમાં ચેડાં થવાની આશંકાએ કોંગ્રેસ અને આપ ઉમેદવારોએ નમો વાઇફાઇને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તે માટે નાયબ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીના પ્રચાર અર્થે આવ્યા હતા.
વલસાડ ખાતે મિકેનિકલ ઇજનેરી વિભાગના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા અને એથલેટીક્સ ક્ષેત્રે અનેક સિદ્ધિ મેળવનારા પ્રો.વિમલ એસ.પટેલ ટ્રાયેથલોન સ્પર્ધામાં વિજેતા થઈ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.