વલસાડ : રાજપુરી જંગલ નજીક છકડો પલટી મારી જતાં ઊંડી ખાડીમાં ખાબક્યો, 2 લોકોના મોત…
રાજપુરી જંગલ ગામે ગોમતી પાડા ફળિયા નજીક આવેલો ડુંગરનો ઘાટ ઉતરતી વખતે છકડો રીક્ષા અચાનક પલટી મારી ગઈ હતી
રાજપુરી જંગલ ગામે ગોમતી પાડા ફળિયા નજીક આવેલો ડુંગરનો ઘાટ ઉતરતી વખતે છકડો રીક્ષા અચાનક પલટી મારી ગઈ હતી
જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક અને અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી નોકરીમાંથી છુટા ન કરવામાં આવે તેવી માંગ કરી હતી.
જિલ્લાની ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ભીસણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
બાપદાદાના સમયથી ચાલી આવતી ઘેરૈયા પરંપરા આજે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના યુવા વર્ગ દ્વારા અતૂટ રીતે કાયમ કરવામાં આવી છે.
તમાકુ આપવાનું ના કહેતા ઉશ્કેરાયેલા ગ્રાહકે દુકાનદારની આંખમાં હથોડી મારી એક આંખ ફોડી નાખતા ઇજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગુજરાત સહિત આજરોજ સમગ્ર દેશમાં GST સેવા કેન્દ્રની શરૂઆત કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરાવી હતી.
બગવાડા હાઇવેથી ચેકિંગ દરમ્યાન કેશવાન રોકી તપાસ કરતાં વાનમાં રૂપિયાને બદલે દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી