વલસાડ : રાબડામાંથી ગેરકાયદે આયુર્વેદિક દવા ઉત્પાદન ઝડપાયું,અવૈધ કારખાનામાંથી વિવિધ દવાઓ અને મશીનરી જપ્ત
વલસાડના રાબડા ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતા આયુર્વેદિક દવાઓના ઉત્પાદન સ્થળ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડો પાડ્યો હતો.
વલસાડના રાબડા ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતા આયુર્વેદિક દવાઓના ઉત્પાદન સ્થળ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડો પાડ્યો હતો.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધારણમાળ ગામે સ્મશાન અને પાકા રસ્તાના અભાવે મૃતકની અંતિમયાત્રા દરમ્યાન ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાના 150 રોડ-રસ્તાઓ બંધ થઈ જતાં જનજીવન પર સીધી અસર પડી હતી. તો બીજી તરફ, જિલ્લાના 14 ગામોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા અપીલ કરાય છે.
વાપીમાં આવેલી જાણીતી પેપર મિલો ગજાનંદ પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ તેમજ એન.આર. અગ્રવાલ પેપર મિલ સહિત અનેક કંપનીઓ પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમાલીયા ગામે ભારે વરસાદને કારણે નીચાણવાળો ભેસુ ખાડીનો કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો.
ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોઝની ઉજવણી અગિયારીમાં જઈને પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કરીને પ્રાર્થના સાથે કરી હતી.
ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.
વલસાડ જિલ્લાના ધરમપુરની આશ્રમ શાળાનો વિવાદ વકર્યો છે.શાળાના સંચાલક દ્વારા શિક્ષકો પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ શિક્ષકોએ કર્યા હતા.