ભરૂચને સ્માર્ટ સિટીનો દરજ્જો-વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની માંગ
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરૂવારે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે પ્રથમ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં સફર કરી હતી
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે દેશને વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટ આપી છે.
વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેન અકસ્માત નડ્યો છે. અહીં ટ્રેન સાથે ગાય અથડાતાં ટ્રેનને નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.