Home > varsad
You Searched For "varsad"
ભાવનગર : ગારીયાધારના અનેક ગામોમાં બેથી અઢી ઇંચ વરસાદ વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ,ભેંસો પણ તણાઈ
25 Jun 2022 6:12 AM GMTરસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા પાણીના વહેણમાં ભેંસો પણ તણાઈ હતી.ગારીયાધાર પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો
ચોમાસાને લઈ ખેડૂતો માટે સારા સમાચાર, આ વર્ષે સીઝનમાં વાવણી લાયક વરસાદ રહેશે...
31 May 2022 1:56 PM GMTરાજ્યમાં ચોમાસાને લઈ ખેડૂતો માટે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આ વર્ષે સીઝનમાં વાવણી લાયક વરસાદ રહેશે.
અમરેલી : માછીમારોને પણ થઈ માવઠાની અસર, સુકવેલી મચ્છીના બંડલોને મોટું નુકશાન..!
1 Dec 2021 10:29 AM GMTખેડૂત બાદ માછીમારોને પણ કમોસમી વરસાદની અસર સુકવેલી મચ્છીના બંડલો વરસદમાં પલડી જતાં નુકશાન
દક્ષિણ ગુજરાતમાં માવઠું, ખેડુતોના લલાટે ચિંતાની લકીરો
18 Nov 2021 9:48 AM GMTભરૂચ અને અંકલેશ્વરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો બાદ વરસાદની એન્ટ્રી થઇ હતી. વરસાદના પગલે રસ્તાઓની સાથે શહેરીજનો પણ ભીંજાય ગયાં હતાં
છોટાઉદેપુર : સુખી ડેમમાં માત્ર એક સીઝન આપી શકાય તેટલું જ પાણી, હે મેઘા હવે તો વરસો..
29 Aug 2021 8:47 AM GMTરાજયભરમાં ઓછા વરસાદે જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસાવી દીધી છે
અમરેલી : સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની “કમોસમી” એન્ટ્રી, ખેડૂતોમાં દોડધામ
21 March 2020 1:25 PM GMTવિશ્વભરમાંફેલાયેલા કોરોના વાયરસના કહેર વચ્ચે અમરેલીના સાવરકુંડલા પંથકમાં મેઘરાજાનીએન્ટ્રી થતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી.સમગ્ર વિશ્વકોરોના વાયરસ...