દેશ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ ખાબક્યો મેઘરાજાનું આ વર્ષે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. By Connect Gujarat Desk 21 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર મેઘરાજા સૌરાષ્ટ્રમાં અવિરત વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં 15 ઈંચ વરસાદ ખાબક્યો હતો By Connect Gujarat Desk 20 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: ધોમધખતા તાપ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક, જુઓ મૌસમનો બદલાયેલો મિજાજ અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી By Connect Gujarat 02 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ચોમાસાના અંતિમ ચરણમાં મેઘો અનરાધાર, 100 ડેમ હાઇ એલર્ટ પર ચોમાસાના અંતિમ ચરણમાં વરસાદ મન મુકીને વરસતાં રાજયના મોટા ભાગના ડેમો ભરાય ચુકયાં છે.... By Connect Gujarat 30 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : ઉમરગામમાં દર કલાકે એક ઇંચ વરસાદ, 12 ઇંચ વરસાદથી પાણી જ પાણી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વીતેલા 12 કલાકમાં સૌથી વધારે વરસાદ ઉમરગામ તાલુકામાં વરસ્યો છે. By Connect Gujarat 31 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બરસો રે મેઘા:રાજ્યમાં જામ્યું ચોમાસુ, 24 ક્લાકમાં વલસાડના ઉમરગામમાં 7 અને વાપીમાં 6 ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વલસાડના ઉમરગામમાં 24 ક્લાકમાં 7 તો વાપીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો By Connect Gujarat 31 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn