સ્પોર્ટ્સશાહરૂખથી લઈને ગોવિંદા-સલમાનના ફેવરિટ ગીતો પર શિખર ધવને કર્યો ડાન્સ, , જુઓ વીડિયો ભારતના સ્ટાર બેટ્સમેન શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરતો રહે છે અને ચાહકોનું મનોરંજન કરતો રહે છે. By Connect Gujarat 22 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ડિંડોલીમાં એક સાથે 5 દુકાનના તાળાં તૂટ્યા, તસ્કરોની કરતૂત "CCTV" કેમેરામાં કેદ... સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એકસાથે 5 જેટલી દુકાનના તાળાં તૂટતાં લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. By Connect Gujarat 28 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : હાથીખાના સ્થિત દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી, વિડિયો થયો વાઇરલ... હાથીખાના વિસ્તારમાં આવેલ દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતાં સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. By Connect Gujarat 29 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : જમીન દલાલીમાં પૈસાની લેતીદેતીમાં ઈસમ સાથે મારામારી ,સમગ્ર ઘટના CCTVમાં કેદ અમદાવાદનાં શાહીબાગમાં જમીન દલાલી કરતા વ્યક્તિના ઘર પર પૈસાની લેતી દેતી મામલે કેટલાક ઈસમો પહોંચ્યા હતા By Connect Gujarat 28 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : રીંછના આંટાફેરાથી પીપોદરના ગ્રામજનોમાં ફફડાટ, વિડીયો થયો વાઇરલ... સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપોદર ગામે રીંછના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, દૂધમંડળીના CCTV કેમેરામાં આ રીંછ કેદ થતાં વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. By Connect Gujarat 21 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : જુઓ એવું તો શું બન્યું કે, ધમાલ મચાવતી મહિલાની શ્રમિક મહિલાઓએ જ કરી નાંખી ધૂલાઈ અઠવાલાઇન્સ ચોપાટી નજીક કેટલીક મહિલાઓએ એક મહિલાને જાહેરમાં માર માર્યો હતો, ત્યારે પોલીસ આવી જતા બન્ને પક્ષકારોને પોલીસ મથકે લઈ જવાયા હતા By Connect Gujarat 10 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહેસાણા : ખાખી વર્દી પહેરી મહિલા કોન્સ્ટેબલે બનાવ્યા ફરીવાર વિડિયો, અનેક સવાલો ઉભા થયા..! ફરીવાર વિડિયો બનાવતા મહિલા કોન્સ્ટેબલ વિવાદમાં, ખાખી વર્દીમાં બહુચરાજી મંદિરમાં બનાવ્યા છે વિડિયો. By Connect Gujarat 01 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનબાદશાહે સહદેવ દિર્દો સાથેરિલીઝ કર્યું 'બચપન કા પ્યાર' સોંગ,જુઓ Video By Connect Gujarat 12 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરત : રીવર્સ આવી રહેલી કાર નીચે આવી જવા છતાં બાળકનો બચાવ By Connect Gujarat 22 Aug 2019Share Twitter Share Whatsapp LinkedIn