ભરૂચ : આમોદમાંથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાય, સીરામીક પાઉડરની આડમાં થતો હતો દારૂનો સપ્લાય
પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી પૂણે જતી એક ટ્રકમાંથી સીરામીક પાઉડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો
પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી પૂણે જતી એક ટ્રકમાંથી સીરામીક પાઉડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો
અંકલેશ્વરના નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતો બુટલેગર કિશન મના વસાવા પોતાના માણસો થકી નવી દિવી રોડ ઉપર રવિ દર્શન સોસાયટી પાસે ગલ્લામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે.
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1584 નંગ બોટલ મળી કુલ 4.81 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી....
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી એક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક અંકલેશ્વર જુના નેશનલ હાઇવે થઈ વડોદરા તરફ જનાર છે.
બાતમીના આધારે પોલીસે જીતાલી ફાટક પાસે વોચ ગોઠવતા બાતમી વાળી રીક્ષાને પકડી અંદરથી 1.18 લાખનો દારૂ અને રીક્ષા મળી કુલ 2.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો
પોલીસે દરોડા પાડી ઘાસચારા નીચે સંતાડેલ રૂ.2.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગર હરેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બાતમીના આધારે પોલીસે દરોડા પાડયાં હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી કુલ 64 નંગ બોટલ મળી આવી સાથેજ 4 આરોપીની કરી ધરપકડ..
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 312 નંગ બોટલ મળી કુલ 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરને વોંટેડ જાહેર કર્યો