ભરૂચ: બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 બુટલેગરની ધરપકડ
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને એકટીવા મળી કુલ ૪૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને ઝડપી પાડ્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને એકટીવા મળી કુલ ૪૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને ઝડપી પાડ્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના ૨૪ નંગ પાઉચ મળી કુલ ૨૪૦૦નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગરોને ઝડપી પાડયા
નૌગામા ગામમાં બુટલેગરએ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનના વાડાના ભાગેથી રૂપિયા 14,600ની વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી આવી
વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૦ નંગ બોટલ અને ફોન મળી કુલ ૧૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
બાતમી વાળી ઈકકો કાર આવી ઊભી રહેતા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને ઈકકોમાથી વિદેશી દારૂની 312 બોટલ મળી આવી હતી પોલીસે 45 હજારનો દારૂ અને 2.50 લાખની કાર મળી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે પાર્સલોમા તપાસ કરતા વિદેશી દારૂની 346 નંગ બોટલ મળી આવી હતી
પોલીસે વોચ ગોઠવી હતી તે વેળા બાતમી વાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી એક્ટિવા ઉપર રહેલ પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 92 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 9 હજારનો દારૂ અને એક્ટિવા મળી કુલ 29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો