સુરત : સીએમ રૂપાણીના હસ્તે મનપાના 1200 કરોડથી વધુના ખર્ચે સાકાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને અનાવરણ વિધિ
1200 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ અને અનાવરણ વિધિ, સીએમ વિજય રૂપાણીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ.
1200 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ અને અનાવરણ વિધિ, સીએમ વિજય રૂપાણીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ.
ગાંધીનગર ખાતે રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાયો, ડીજીટલ સમારંભમાં મુખ્યમંત્રી રહયાં ઉપસ્થિત.
સી.એમ.વિજય રૂપાણીએ આપ્યું માર્ગદર્શન, ડે.સી.એમ.નિતિન પટેલ રહ્યા ઉપસ્થિત.
ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બ્રિજનું લોકાર્પણ, 28 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે ફલાયઓવર.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાને કર્યા યોગ, યોગ-પ્રાણાયામમાં તેમના ધર્મપત્ની અંજલી રૂપાણી જોડાયા.
ઓલમ્પિક્સના આયોજન માટે રાજ્ય સરકારે દાવેદારી નોંધાવી, વર્ષ 2036માં અમદાવાદમાં ઓલમ્પિક ગેમ્સની તૈયારીઓ શરૂ.
રાજયમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે સી.એમ.નું મોટું નિવેદન, પરિસ્થિતિ ખરાબ થશે તો નિયંત્રણ ફરીથી અમલમાં આવશે: વિજય રૂપાણી