મહિસાગર : પ્રિયલ હોસ્પિટલની નર્સ કાળીબેન સંગાડા મુખ્ય સુત્રધાર, ઘરે જ મહિલાઓનો કરતી હતી ગર્ભપાત
સંતરામપુરના શિકારી ફળિયામાં રહે છે કાળીબેન, મહિલાઓના ગર્ભપાતનો વિડીયો થયો હતો વાયરલ.
સંતરામપુરના શિકારી ફળિયામાં રહે છે કાળીબેન, મહિલાઓના ગર્ભપાતનો વિડીયો થયો હતો વાયરલ.
સંતરામપુરમાં મહિલાના ગર્ભપાતનો વીડિયો થયો વાયરલ, વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં.
મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો સાસરી પક્ષનો આક્ષેપ, મહિલાને જાહેરમાં નગ્ન કરી માર માર્યો હોવાનો વિડીયો વાયરલ.
સોશિયલ મિડીયામાં વાયરલ થયો વિડીયો, આદિવાસી મહિલાને લાકડીના મરાય છે સપાટા.
ખંભાળીયા તાલુકાના ભરાણા ગામની ચોંકાવનારી ઘટના, વેક્સિનેશન મુદ્દે બે જુથ વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી.
પુત્રના ઘરે રહેતા 95 વર્ષીય બિમાર વૃદ્ધ તેના અન્ય પુત્રના ઘરે જતાં ઉશ્કેરાયેલા કાકા અને પુત્રએ વૃદ્ધને માર માર્યો હતો.
યુવાનોએ કરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી, હાલ વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ.