વડોદરા : એડમિશન મુદ્દે એમ.એસ.યુનિવર્સિટીમાં NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું...
કોમર્સ ફેકલ્ટીના ડીન ચોર છે, તેવા નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, વિરોધ દરમ્યાન યુનિવર્સિટીના કાચ તૂટતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો