ભરૂચભરૂચ : વૈષ્ણવ સમાજ દ્વારા “મહારાજ” ફિલ્મનો વિરોધ, ફિલ્મને બેન કરવાની માંગ સાથે તંત્રને આપ્યું આવેદન... ભરૂચ ખાતે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મને બેન કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. By Connect Gujarat 19 Jun 2024 17:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભગવાન કૃષ્ણની છબીને ખોટી રીતે દર્શાવવાનો આરોપ, ફિલ્મ મહારાજ સામે વિરોધ હાલ સમગ્ર રાજ્યમાં મહારાજ ફિલ્મનો વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જુનાગઢ ખાતે પણ વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો હતો By Connect Gujarat 18 Jun 2024 14:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પાવાગઢમાં ભગવાન શ્રી નેમિનાથજી સહીત તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવા મામલે વિરોધ વંટોળ. યાત્રા ધામ પાવાગઢ ઉપર ભગવાન શ્રી નેમિનાથ જી સહીત સાત તીર્થકર ની મૂર્તિઓ ખંડિત કરવા નો મામલો સામે અવ્યો છે, જેને લઇને વડોદરામાં પણ ઘેરા પડઘા જોવા મળ્યા હતા. By Connect Gujarat 17 Jun 2024 16:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલ હુમલાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું તંત્રને આવેદન.. જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા નિઃશસ્ત્ર હિંદુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી છે. By Connect Gujarat 11 Jun 2024 17:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 09 Jun 2024 15:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ: પંજાબ નેશનલ બેંકમાં ગ્રાહકે શર્ટ કાઢી વિરોધ નોંધાવ્યો રાજકોટમાં પીએનબી બેંકે 25 લાખ રૂપિયા ચાંઉ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદીએ શર્ટ અને ગંજી કાઢી બેંકમાં જઈ વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat 06 Jun 2024 17:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : જીવના જોખમે ખાખરીયા-કરીયાણા કોઝ-વે પસાર કરતાં ગ્રામજનોનું તંત્રને જગાડવા અનોખુ વિરોધ પ્રદર્શન. ખાખરીયા-કરીયાણા માર્ગનો કોઝ-વે પાણીમાં ગરકાવ, સંપર્ક વિહોણા બનેલા ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ. By Connect Gujarat 27 Jul 2023 14:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredઅમદાવાદ : "સંપૂર્ણ ફી માફી"ની માંગ સાથે કોંગ્રેસનો વિરોધ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ By Connect Gujarat 02 Oct 2020 13:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredઅમદાવાદ : મહાસભાની પરવાનગી ન મળતાં રિક્ષાચાલકોમાં રોષ, દર્શાવ્યો વિરોધ By Connect Gujarat 10 Jul 2020 18:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn