ગુજરાત જૂનાગઢ : વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યકર્તા મહાસંમેલન યોજાયું,ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર નથી થઇ પરંતુ પેટાચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઇ આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. By Connect Gujarat Desk 13 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરાયું જુનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા By Connect Gujarat Desk 11 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : વિસાવદર સીમમાં 8 વર્ષની માસુમ બાળકી પર સિંહનો હુમલો જૂનાગઢ જિલ્લાના વિસાવદર સીમમાં એક સિંહે 8 વર્ષની માસુમ બાળકી પર હુમલો કર્યો હતો,સિંહના હુમલામાં ઇજાગ્રસ્ત બાળાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. By Connect Gujarat Desk 31 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના રાજીનામા બાદ ગંભીર આક્ષેપ, વાંચો કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ શું કહ્યું..! ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતુ. By Connect Gujarat 05 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Featured જુનાગઢ : વિસાવદરના સરસઇમાં ગૌશાળામાં 100થી વધુ ગૌમાતાના મોત, જુઓ શું છે સમગ્ર ઘટના By Connect Gujarat 24 Dec 2020 Share Twitter Share Whatsapp LinkedIn